ટ્વિટરનો ઈતિહાસ જાણો છો?
ફાઈલ તસવીર
ટ્વિટરનો ઈતિહાસ જાણો છો?
25 જુલાઈના રોજ ટ્વિટરને એલોન મસ્ક દ્વારા નવો લોગો આપવામાં આવ્યો છે. લગભગ 17 વર્ષ પછી આઇકોનિક ટ્વિટર લોગોને `X` કરવામાં આવ્યો છે.
ફાઈલ તસવીર
ટ્વિટરનો ઈતિહાસ જાણો છો?
ટ્વિટરની શરૂઆત 2006માં જેક ડોર્સી, નોહ ગ્લાસ, ઇવાન વિલિયમ્સ અને બિઝ સ્ટોન દ્વારા સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટ તરીકે કરવામાં આવી હતી.
ફાઈલ તસવીર
ટ્વિટરનો ઈતિહાસ જાણો છો?
ટ્વિટરનું પ્રારંભિક નામ twttr હતું જોનો વિચાર વિલિયમ્સને આવ્યો હતો. twitter.com ડોમેન પહેલેથી ઉપયોગમાં હતું.
ફાઈલ તસવીર
ટ્વિટરનો ઈતિહાસ જાણો છો?
ટ્વિટર 2007માં સાઉથ બાય સાઉથવેસ્ટ ઈન્ટરએક્ટિવ (SXSWi) કોન્ફરન્સમાં લોકપ્રિય બન્યું હતું. જ્યાં ટ્વીટ્સની સંખ્યા 20,000થી વધીને 60,000 પ્રતિ દિવસ થઈ હતી.
ફાઈલ તસવીર
ટ્વિટરનો ઈતિહાસ જાણો છો?
એલોન મસ્કે 2022ના રોજ 44 બિલિયન ડોલરમાં ટ્વિટર હસ્તગત કર્યું. જૂન 5ના રોજ સીઈઓ તરીકે લિન્ડા યાકારિનોની નિમણૂક થઈ. 25 જુલાઇએ તેને `X`માં રિબ્રાન્ડ કર્યું.
ફાઈલ તસવીર
મુંબઈને પાણી પૂરું પાડતાં જળાશયો છલકાયા