પૌંઆ ખાવાના આ ફાયદા વિષે તમે જાણો છો
આઈ-સ્ટૉક
પૌઆ ફાઇબર, હેલ્ધી કાર્બોહાઇડ્રેટ્સ, વિટામિન્સ, એન્ટીઓક્સીડેન્ટ્સ અને મિનરલ્સથી ભરપૂર હોય છે માટે તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક છે.
I stock
પૌઆમાં 70 ગ્રામ જેટલું હેલ્ધી કાર્બોહાઇડ્રેટ્સ હોય છે અને તે ગ્લુટન ફ્રી હોવાથી બ્લડ શુગરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.
I stock
ચોખાને પૌંઆ બનાવવાની પ્રક્રિયા દરમ્યાન તેમાં આયર્નનું પ્રમાણ વધે છે.
I stock
પૌંઆમાં લીંબૂનો રસ નાખવાથી તે શરીરમાં આયર્ન ભળવામાં મદદ કરે છે તેથી એનિમિયા જેવી બીમારીમાં પૌંઆ લાભદાયી સાબિત થાય છે.
I stock
પૌંઆ પચવામાં હલકા હોય છે અને કેલરી પણ પ્રમાણસર હોવાથી વેઇટલ લૉસમાં મદદ કરે છે , વળી તેમાં ફેટ પણ નથી હોતી.
I stock
ક્યાંક તમે તરબૂચ વધુ નથી ખાતાને!