હેલ્થ માટે તુલસી જ બેસ્ટ
મિડજર્ની
યોગિની એકાદશીના દિવસે તુલસીની પુજા કરવામાં આવે છે, પણ તુલસીનું રોજ સેવન કરવાથી શરીરમાંથી અનેક બીમારીઓની મૂળથી નાશ થાય છે.
મિડજર્ની
તુલસીમાં ભરપૂર પ્રમાણમાં એન્ટિઓક્સિડન્ટ્સ અને એસેન્શિયલ ઓઇલ હોય છે જે શરીરની ઇમ્યુનિટીને વધારી ઇનફેકશન અને રોગોને દૂર કરે છે.
મિડજર્ની
તુલસીમાં રહેલા તત્વોથી મનની શાંતિ મળે છે અને તણાવ દૂર થતાં મગજ પણ શાંત થાય છે. શરીરના નર્વસ સિસ્ટમ માટે પણ તુલસી ઉત્તમ ઔષધ છે.
મિડજર્ની
કફ, તાવ, ઉધરસ, અને અસ્થમા તેમ જ ગળાના ઇનફેકશનને રોકવામાં મદદ કરે છે.
મિડજર્ની
તુલસીનું સેવન કરવાથી પાચન શક્તિ મજબૂત બને છે અને ગૅસ જેવી પેટની બીમારીઓમાં રાહત મળે છે.
મિડજર્ની
લોહીમાં રહેલા શુગર લેવલને નિયંત્રણમાં લાવે છે અને રક્ત પ્રવાહ સરળ કરે છે. જેથી તુલસી ડાયાબિટીસ માટે પણ ઔષધ છે.
મિડજર્ની
યમનમાં લાલ સમુદ્રમાં જહાજ પર હુમલો