એશ્વર્યાને કિમે શું કહીંને બોલાવી?
સેલબ્સનું ઇનસ્ટાગ્રામ
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં કીમ કાર્ડેશિયને તેની બહેન ખ્લૉ કાર્ડેશિયને સાથે આવી હતી.
સેલબ્સનું ઇનસ્ટાગ્રામ
લગ્નમાં કિમે પહેરલા રેડ ઇન્ડિયન આઉટફિટની અનેક તસવીરો પણ તેણે સોશિયલ મીડિયા પર શૅર કરી હતી.
સેલબ્સનું ઇનસ્ટાગ્રામ
ઐશ્વર્યા રાય બચ્ચન તેની દીકરી આરાધ્ય સાથે આવી હતી. જો કે તે બચ્ચન પરિવાર સાથે ન દેખાતા લોકો વચ્ચે અનેક ચર્ચા જાગી છે.
સેલબ્સનું ઇનસ્ટાગ્રામ
કિમે ઐશ્વર્યા સાથે સેલ્ફી લીધી હતી. કિમ અને ઐશ્વર્યા કૅમેરા સામે પોઝ આપતા દેખાઈ રહ્યા છે. આ સ્ટોરીમાં કિમે ઐશ્વર્યાને ક્વીન એવું કહીંને તેને ટેગ કરી હતી.
સેલબ્સનું ઇનસ્ટાગ્રામ
કિમ કાર્ડેશિયને રેડ ઇન્ડિયન ટ્રેડિશનલ ડ્રેસ પહેર્યો હતો તો તેની બહેન ખ્લૉએ પણ ઇન્ડિયન આઉટફિટમાં લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.
સેલબ્સનું ઇનસ્ટાગ્રામ
કિમે શૅર કરેલી એક તસવીરમાં તે દુલ્હા અનંતના મમ્મી નીતા અંબાણી સાથે હાથ પકડીને ચાલતા દેખાઈ રહી છે.
સેલબ્સનું ઇનસ્ટાગ્રામ
અનંત અંબાણીના લગ્નમાં પહોંચી આ હસ્તીઓ