પેરિસ ફેશન વીકમાં ખુશી કપૂરની બોલબાલા
મિડ-ડે
ખુશી કપૂરને પેરિસ ફેશન વીકમાં આમંત્રિત કરવામાં આવી હતી અને અહીં ખૂબ જ આકર્ષક દેખાઈ રહી છે.
મિડ-ડે
ખુશીએ પેરિસ ફેશન વીકના તેના આમંત્રણની આ તસવીર શેર કરી છે
મિડ-ડે
ખુશી કપૂર, જે તેની પહેલી ફિલ્મ `ધ આર્ચીઝ` સાથે ડેબ્યૂ માટે તૈયાર છે, તે પેરિસ ફેશન વીકમાં પહેલેથી જ પોતાનો ચાર્મ બતાવી રહી છે.
મિડ-ડે
ખુશી કપૂરે, વર્લ્ડ ફેશન કેપિટલમાં આયોજિત રેડી ટુ વેર સ્પ્રિંગ સમર 24 શોકેસમાં ડાયોરની ડિઝાઈન કૅરી કરીને હાજરી આપી.
મિડ-ડે
ખુશી કપૂર ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક માત્ર એવો ચહેરો બની જે તેના ડેબ્યુ પહેલા ત્યાં જોવા મળી.
મિડ-ડે
ખુશી કપૂરે ડાયરના રેડી ટુ વેર SS 24 શો માટે રેડ કાર્પેટ પર તેના ઓલ-ડિયો લુક સાથે દ્વારા આકર્ષક સ્ટેટમેન્ટ પ્રેઝેન્ટ કર્યું.
મિડ-ડે
ખુશી કપૂરે જે નિવેદન આપ્યું છે તે ખરેખર રસપ્રદ છે. તેણે કહ્યું કે મેં હંમેશાં ફેશનને એક ચિક અવતારમાં જોઈ છે અને આ કલેક્શન તેને દર્શાવે છે.
મિડ-ડે
ખુશી કપૂર ઉપરાંત અન્યા ટેલર જોય, યારા શાહિદી, ચાર્લીઝ થેરોન, રોબર્ટ પેટીન્સન પણ આ શોમાં સામેલ હતા
મિડ-ડે
મુંબઈમાં બાપ્પાની વિદાયની તૈયારીઓ શરૂ