પૅરિસમાં ખુશી અને નવ્યાની ફેશનનો જલવો
એએફપી અને એપી
અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદીએ પેરિસ ફેશન વીકમાં ડેબ્યુ કર્યું છે. તે રેમ્પ વોક કરતી જોવા મળી છે.
એએફપી અને એપી
લોરિયલે મહિલા સશક્તિકરણની ઉજવણીમાં એફિલ ટાવર ખાતે તેનો પબ્લિક રનવે શો યોજાયો હતો.
એએફપી અને એપી
નવ્યાએ લોરિયલ પેરિસ તેની પહેલ `સ્ટેન્ડ અપ અગેન્સ્ટ સ્ટ્રીટ હેરેસમેન્ટ`ને સમર્થન આપે તે હેતુથી તેમની સાથે હાથ મિલાવ્યા છે.
એએફપી અને એપી
નવ્યા નંદાની માતા શ્વેતા બચ્ચને તેના પેરિસ ફેશન વીક રેમ્પ વોકનો વીડિયો તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.
એએફપી અને એપી
શ્રીદેવીની દીકરી ખુશી કપૂર પણ પૅરિસ ફેશન વીકમાં સામેલ થઈ હતી.
એએફપી અને એપી
ખુશી કપૂર ગ્લેમરસ અંદાજમાં ખુબ જ સુંદર લાગતી હતી.
એએફપી અને એપી
PM મોદીએ કૉંગ્રેસ પર કર્યો આકારો પ્રહાર