?>

કેન્યાના ડોકટરો સ્ટ્રાઇક પર

એજન્સી

Gujaratimidday
News
By Rachana Joshi
Published Apr 20, 2024

તબીબો દ્વારા રાષ્ટ્રવ્યાપી હડતાળ તેના ચોથા સપ્તાહની નજીક છે. ત્યારે સેંકડો ડોકટરો કેન્યાની શેરીઓમાં પ્રદર્શનમાં જોડાયા હતા.

ડૉક્ટરોએ પરિવર્તન માટે સૂત્રોચ્ચાર કરતા નૈરોબીના આરોગ્ય મંત્રાલયના મુખ્યાલય તરફ કૂચ કરી હતી.

કેન્યાની રાજધાનીમાં વિરોધ કરી રહેલા હેલ્થકેર પ્રોફેશનલ્સમાં એકતાનું પ્રતીક જોવા મળ્યું હતું.

તમને આ પણ ગમશે

ઇઝરાયલી કોમ્યુનિટી સેન્ટર પર રોકેટ હુમલો

અફઘાનિસ્તાનમાં પૂરથી ૩૩ લોકોનાં મોત

કેન્યા મેડિકલ ટ્રેનિંગ કોલેજના વિદ્યાર્થીઓ પણ આ પ્રોટેસ્ટમાં જોડાયા હતા.

કેન્યાના ડૉક્ટરો તેમની પરિસ્થિતિ સુધારવા માટે અને પગાર વધારવા માટે આ દેખાવો કરી રહ્યાં છે.

સ્ટાર્સે પણ આપ્યો વોટ

Follow Us on :-