?>

આ વાતનું ધ્યાન રાખશો તો નહીં બગડે અથાણું

એડોબ ફાયરફ્લાય

Gujaratimidday
Lifestyle News
By Karan Negandhi
Published Apr 03, 2024

કેરીનું અથાણું બનાવવા માટે યોગ્ય કાચી કેરી પસંદ કરવી ખૂબ જ જરૂરી છે

કેરીનું અથાણું બનાવટી વખતે, કયું પાત્ર કે બરણી પસંદ કરવામાં આવી રહી છે તેની ખાસ કાળજી લેવી જોઈએ

તમે જે પણ બોક્સ કે બરણીમાં કેરીનું અથાણું બનાવો છો, તે મહત્વનું છે કે તે સંપૂર્ણપણે બેક્ટેરિયા મુક્ત હોય

તમને આ પણ ગમશે

ઉનાળામાં આ ફળો રાખશે સ્વાસ્થ્ય તંદુરસ્ત

સ્વાસ્થ્ય માટે ચમત્કારી છે આ લીલું ફળ

જો તમે કેરીના અથાણાને લાંબા સમય સુધી સારું રાખવા માગો છો, તો ધ્યાનમાં રાખો કે આ માટે હંમેશા સરસવના તેલનો ઉપયોગ કરો

આચારને હંમેશા ઠંડી જગ્યાએ રાખવો જોઈએ, જો કે અથાણાંને દર થોડા દિવસે થોડા કલાકો સુધી સૂર્યપ્રકાશમાં મૂકવું જરૂરી છે

દૂધ-રોટલી ખાવ છો? તો જાણો આ

Follow Us on :-