?>

કાશ્મીર ઠંડીની લહેર

Midday

Gujaratimidday
News
By Karan Negandhi
Published Jan 08, 2024

શ્રીનગર શહેરમાં રવિવારે રાત્રે લઘુત્તમ તાપમાન માઈનસ 4.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે આગલી રાત્રે નોંધાયેલ માઈનસ 5.6 ડિગ્રી સેલ્સિયસ હતું

કાઝીગુંડમાં માઈનસ 4.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, જ્યારે ઉત્તર કાશ્મીરના ગુલમર્ગના સ્કી રિસોર્ટમાં લઘુત્તમ તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું

પહલગામ, જે વાર્ષિક અમરનાથ યાત્રા માટેના બેઝ કેમ્પમાંના એક તરીકે સેવા આપે છે, ત્યાં લઘુત્તમ તાપમાન માઈનસ 5.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું

તમને આ પણ ગમશે

રોષે ભરાયેલા ટ્રકચાલકોએ કરી હડતાળ

કડકડતી ઠંડી ઠૂઠવાયું દિલ્હી

કાશ્મીર હાલમાં `ચિલ્લા-એ-કલાન`ની પકડમાં છે, જે 40 દિવસનો સખત શિયાળાનો સમયગાળો છે, જ્યારે આ પ્રદેશમાં શીત લહેર છવાઈ જાય છે અને તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થાય છે

આ સમયગાળા દરમિયાન હિમવર્ષાની સંભાવના સૌથી વધુ હોય છે અને મોટાભાગના વિસ્તારોમાં, ખાસ કરીને ઊંચા વિસ્તારોમાં ભારે હિમવર્ષા થાય છે

ડેવિડ વૉર્નરની જગ્યા લેશે આ ખેલાડીઓ

Follow Us on :-