?>

રાની અને કાજોલ દુર્ગા પંડાલ પહોંચ્યા

યોગેન શાહ

Gujaratimidday
Entertainment News
By Nirali Kalani
Published Oct 21, 2023

રાક્ષસ મહિષાસુર સામે લડનાર દેવી દુર્ગાના વિજયને ચિહ્નિત કરવા માટે આ તહેવાર ઉત્સાહ અને ઉત્સવ સાથે ઉજવવામાં આવે છે.

યોગેન શાહ

જુહુ સ્થિતિ દુર્ગા પંડાલનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં બૉલિવૂડ અભિનેત્રી રાની મુખર્જી માતાના આર્શિવાદ લેવા પહોંચી હતી.

યોગેન શાહ

ક્રિમ સાડીમાં સજ્જ રાની મુખર્જી ખુબ જ સુંદર લાગતી હતી. તેના ચહેરા પર મા દુર્ગા પ્રત્યેની આસ્થા છલકાતી હતી.

યોગેન શાહ

આ જ દુર્ગા પંડાલમાં અભિનેત્રી કાજોલ પણ જોવા મળી હતી.

યોગેન શાહ

તમને આ પણ ગમશે

આલિયાએ રિપીટ કર્યું આઉટફિટ

કીર્તિ સુરેશના મનમોહક સાડી લુક જુઓ

ગુલાબી સાડીમાં કાજોલ ખુબ જ સુંદર દેખાય છે.

યોગેન શાહ

કાજોલ તેની બહેન સાથે માતાના આરાધના કરવા પહોંચી હતી.

યોગેન શાહ

CM શિંદેએ દશેરા રેલીનો વીડિયો કર્યો શૅર

Follow Us on :-