EDએ જેટ ઍરવેઝના સ્થાપકની મિલકતો કરી જપ્ત
ફાઈલ તસવીર
EDએ જેટ ઍરવેઝના સ્થાપકની મિલકતો કરી જપ્ત
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પીએમએલએની જોગવાઈઓ હેઠળ રૂ. 538.05 કરોડની મિલકતો અસ્થાયી રૂપે જપ્ત કરી લીધી છે.
ફાઈલ તસવીર
EDએ જેટ ઍરવેઝના સ્થાપકની મિલકતો કરી જપ્ત
જેટ ઍરવેઝ (ઈન્ડિયા) લિમિટેડના સ્થાપકની મિલકતો એજન્સી દ્વારા તેમની સામે મની લોન્ડરિંગની તપાસમાં જપ્ત કરવામાં આવી છે.
ફાઈલ તસવીર
EDએ જેટ ઍરવેઝના સ્થાપકની મિલકતો કરી જપ્ત
EDના જણાવ્યા અનુસાર જપ્ત કરેલી મિલકતોમાં ગોયલ, તેની પત્ની અને પુત્રની વિવિધ કંપનીઓના નામે 17 રહેણાંક ફ્લેટ/બંગલા અને કોમર્શિયલ જગ્યાનો સમાવેશ થાય છે.
ફાઈલ તસવીર
EDએ જેટ ઍરવેઝના સ્થાપકની મિલકતો કરી જપ્ત
જપ્ત કરવામાં આવેલી મિલકતો ભારતના વિવિધ રાજ્યો, લંડન અને દુબઈમાં આવેલી છે.
ફાઈલ તસવીર
EDએ જેટ ઍરવેઝના સ્થાપકની મિલકતો કરી જપ્ત
538 કરોડ રૂપિયાના કથિત છેતરપિંડીના કેસમાં ગોયલ અને અન્ય પાંચ લોકો સામે ચાર્જશીટ દાખલ કર્યાના એક દિવસ પછી પ્રોપર્ટીઝ જપ્ત કરવામાં આવી છે.
ફાઈલ તસવીર
થાણેના સ્ટૉરરૂમમાં ભયંકર આગ