?>

શ્રીદેવીના પગલે ચાલવા તૈયાર છે જ્હાન્વી

Midday

Gujaratimidday
Entertainment News
By Karan Negandhi
Published Dec 15, 2023

જ્હાન્વીએ એક કોન્ફરન્સમાં હાજરી આપી હતી, જ્યાં તેને જુનિયર એનટીઆર સાથે કામ કરવા વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો

તેણે કહ્યું કે, “આ વાર્તા મમ્મી સાથે સંબંધિત છે. તેણી અને જુનિયર એનટીઆર સરના દાદાએ સાથે ઘણી ફિલ્મો કરી હતી, અને તેઓ ખૂબ જ પ્રતિષ્ઠિત યુગલ હતા.”

તેણે કહ્યું કે, “તેની સાથે કામ કરતી વખતે મમ્મી હંમેશા ઘણી વાર્તાઓ કહેતી. તેથી હું ખૂબ જ ઉત્સાહિત હતી, મને લાગ્યું કે મારું જીવન પૂર્ણ વર્તુળમાં આવી ગયું છે.”

તમને આ પણ ગમશે

આ અભિનેત્રીઓના બ્રાઈડલ લૂક છે ખૂબસુરત

ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરાયેલા એક્ટર્સ

પોતાની માતાની વારસદાર હોવાનો દાવો કરતી જાહ્નવી તેની સાઉથની ડેબ્યૂ ફિલ્મ "દેવરા" માટે તૈયારી કરી રહી છે.

જ્યારે ફિલ્મની જાન્હવીનો ફર્સ્ટ લુક સામે આવ્યો ત્યારે લોકો તે જોઈને ખુશ થઈ ગયા કે તે શ્રીદેવી જેવી દેખાતી હતી

વિરાજ ઘેલાનીનું ગોઠવાઈ ગયું

Follow Us on :-