?>

IPL 2024 પહેલા દેશ આવે છે આ ખેલાડીઓ માટે

ઇન્સ્ટાગ્રામ

Gujaratimidday
Sports News
By Rachana Joshi
Published May 14, 2024

પંજાબ કિંગ્સનો લિયામ લિવિંગસ્ટોન T20 World Cup પહેલા ઘૂંટણની સર્જરી તઈ જાય તે માટે IPL 2024 નથી રમી રહ્યો.

ઇન્સ્ટાગ્રામ

પાકિસ્તાન સામેની સિરીઝ માટે રૉયલ ચેલેન્જર્સ બેન્ગલોરના વિલ જેક્સ IPL છોડી યુકે જતો રહ્યો હતો.

ઇન્સ્ટાગ્રામ

તે સિવાય ઈંગ્લેન્ડ માટે રૉયલ ચેલેન્જર્સ બેન્ગલોરના રીસ ટોપલીએ પણ IPL ટીમને આવજો કહી દીધું છે.

ઇન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

ધોનીના નામે વધુ એક રેકૉર્ડ

કમાલ કરે છે કેએલ રાહુલ

રાજસ્થાન રોયલ્સના જોસ બટલરે બુધવારે ગુવાહાટીમાં પંજાબ સામેની તેમની રમત પહેલા રાજસ્થાનનો કેમ્પ છોડી દીધો હતો.

ઇન્સ્ટાગ્રામ

આ સિવાય ઈંગ્લેન્ડના મોઈન અલી, જોની બેરસ્ટો, સેમ કતન અને ફિલ સોલ્ટ ભારતમાંથી IPLને આવજો કહીને વર્લ્ડ કપને આવજો કહીને ઈંગ્લેન્ડ જતા રહેશે.

ઇન્સ્ટાગ્રામ

માનુષી છિલ્લરના આ સિક્રેટ્સ તમે જાણો છો?

Follow Us on :-