?>

IND vs ENG T20i: આ ભારતીય પ્લેયર્સ પર હશે નજર

ફાઇલ તસવીર

Gujaratimidday
Sports News
By Rachana Joshi
Published Jan 21, 2025

અક્ષર પટેલ

ઇંગ્લેન્ડ સામેની ટી૨૦ સિરિઝમાં વાઇસ-કૅપ્ટનની ભૂમિકા ભજવી રહેલા અક્ષર પટેલ પહેલીવાર ટીમનું નેતૃત્વ કરશે અને તેની પાસેથી ઘણી અપેક્ષાઓ છે.

મોહમ્મદ શમી

ફાસ્ટ બોલર ૨૦૨૩ના વર્લ્ડકપ પછી આંતરરાષ્ટ્રીય ટીમમાં પાછો ફર્યો છે ત્યારે તેના સુપર કમબૅકની આશા છે.

હાર્દિક પંડ્યા

ટીમ ઈન્ડિયાના મુખ્ય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના પ્રદર્શનથી ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ માટે તેની તૈયારીઓ સ્પષ્ટ થશે.

તમને આ પણ ગમશે

કમાલ કરે છે કપિલ દેવ

બુમ બુમ બુમરાહનો રેકૉર્ડ

નીતિશ કુમાર રેડ્ડી

ગત શ્રેણીમાં હિરોઇક પર્ફોમન્સ બાદ જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં આ ઓલરાઉન્ડર બેટની સાથે બોલમાં પણ કેવો કમાલ કરે છે તે જોવું રહ્યું.

જસપ્રીત બુમરાહ

ઓસ્ટ્રેલિયા શ્રેણી દરમિયાન થયેલી ઈજામાંથી સ્વસ્થ થવાની પ્રક્રિયામાં છે આ ખેલાડી ત્યારે તેની ગેરહાજરીમાં, ટીમ ઈન્ડિયાના યુવા ઝડપી બોલરો પાસેથી વધુ અપેક્ષાઓ છે.

સૈફ અલી ખાન પર હુમલો કરનાર આરોપી પોલીસ કસ્ટડીમાં

Follow Us on :-