15મી ઓગસ્ટની ધમાકેદાર તૈયારીઓ શરુ
ફાઈલ તસવીર
15મી ઓગસ્ટની ધમાકેદાર તૈયારીઓ શરુ
સ્વતંત્રતા દિવસને મુંબઈમાં કારીગરો રાષ્ટ્રધ્વજને સિવવાનું કામ ચાલુ કરી દીધું છે.
ફાઈલ તસવીર
15મી ઓગસ્ટની ધમાકેદાર તૈયારીઓ શરુ
મુંબઇમાં કારીગરો તિરંગાના કાપડને ઇસ્ત્રી કરતાં જોવા મળ્યા હતા.
ફાઈલ તસવીર
15મી ઓગસ્ટની ધમાકેદાર તૈયારીઓ શરુ
આ 15 મી ઓગસ્ટના દિવસે ભારત ભરમાં 76મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવવામાં આવશે.
ફાઈલ તસવીર
થોડાક જ દિવસોમાં હવે સ્વતંત્રતા દિવસ આવી રહ્યો છે ત્યારે તેને લઈને આગોતરી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
15મી ઓગસ્ટની ધમાકેદાર તૈયારીઓ શરુ
200 વર્ષ ગુલામી સહન કર્યા બાદ 15 ઓગસ્ટ, 1947ના રોજ ભારતે અંગ્રેજો પાસેથી આઝાદી મેળવી હતી.
ફાઈલ તસવીર
અંકિતા લોખંડેનો રોમેન્ટિક અંદાજ