?>

IND vs SA T20Is: સૌથી વધુ સિક્સ!

Midday

Gujaratimidday
Sports News
By Karan Negandhi
Published Dec 09, 2023

આ યાદીમાં દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન ડેવિડ મિલર `મેન ઇન બ્લુ` સામે માત્ર 18 T20I મેચોમાં 26 છગ્ગા સાથે ટોચના સ્થાને છે

ભારતનો સિક્સ ફટકારનાર `માસ્ટ્રો` રોહિત શર્મા દક્ષિણ આફ્રિકા સામેની 17 T20I મેચોમાં 16 છગ્ગા સાથે યાદીમાં બીજા સ્થાને છે

દક્ષિણ આફ્રિકાના વિશ્વસનીય બેટ્સમેન હેનરિક ક્લાસેન આ યાદીમાં ત્રીજા સક્રિય ખેલાડી છે. તેણે ભારત સામે માત્ર સાત T20માં 14 છગ્ગા ફટકાર્યા છે

તમને આ પણ ગમશે

ICC T20I: રવિ બિશ્નોઈ નંબર વન

IPL: વર્લ્ડ કપના ર્સ્ટાસની આ બેઝ પ્રાઇઝ

દક્ષિણ આફ્રિકાના વિકેટકીપર-બેટ્સમેન ક્વિન્ટન ડી કોકે રમાયેલી 10 T20I મેચોમાં `મેન ઇન બ્લુ` સામે 13 છગ્ગા ફટકાર્યા છે

નંબર વન T20I બેટર સૂર્યકુમાર યાદવે દક્ષિણ આફ્રિકા સામે માત્ર ચાર T20I મેચમાં 12 સિક્સર નોંધાવી છે

કપલ્સ માટે 5 ફાઇનાન્શિયલ ટિપ્સ

Follow Us on :-