?>

રોહિત શર્મા ઇતિહાસ રચવાની આરે

Midday

Gujaratimidday
Sports News
By Karan Negandhi
Published Jan 14, 2024

અફઘાનિસ્તાન સામેના બીજી T20I મુકાબલામાં ભારતના કેપ્ટન રોહિત શર્માની નજર આ રેકૉર્ડ્સ પર રહેશે

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની બીજી T20Iમાં રોહિત શર્મા 150 T20I મેચો પૂર્ણ કરનાર પ્રથમ પુરુષ ક્રિકેટર બનશે

જો રોહિત બીજી મેચમાં અફઘાનિસ્તાન સામે જીત મેળવવામાં સફળ થશે, તો તે ભારતીય કેપ્ટન દ્વારા સૌથી વધુ T20I જીતના એમએસ ધોનીના રેકૉર્ડની બરાબરી કરશે

તમને આ પણ ગમશે

T20માં દેશ માટે સૌથી વધુ કૅપ્ટન્સી કરનાર

ટેસ્ટમાં ડક આઉટ થયા છે આટલી વાર

T20Iમાં 350 ચોગ્ગા ફટકારનાર ખેલાડીઓની યાદીમાં પ્રવેશવા માટે રોહિત માત્ર 2 ચોગ્ગાથી જ પાછળ છે. આ પહેલા માત્ર સ્ટર્લિંગ, આઝમ અને કોહલીએ જ આ સિદ્ધિ મેળવી છે

ભારતીય સુકાની રોહિત શર્મા તાજેતરમાં 100 T20I જીતનો ભાગ બનનાર પ્રથમ પુરુષ ક્રિકેટર બન્યો છે

હાઈ હીલ પહેરવાથી થતું આ નુકસાન ખબર છે?

Follow Us on :-