?>

Mumbai:શ્રાદ્ધ પર લોકોએ કરી વિધિવત પૂજા

પ્રદીપ ધિવર

Gujaratimidday
News
By Nirali Kalani
Published Oct 14, 2023

મુંબઈમાં, 14 ઓક્ટોબરના રોજ મહાલય, જેને `શ્રાદ્ધ` અથવા પિતૃ પક્ષ પણ કહેવામાં આવે છે, આ તકે હિન્દુઓ તેમના પૂર્વજોને શ્રદ્ધાંજલિ આપે છે.

પ્રદીપ ધિવર

નવરાત્રી ઉત્સવ પહેલા પિતૃ પક્ષ શરૂઆત થાય છે.

પ્રદીપ ધિવર

આ સમયગાળા દરમિયાન હિંદુ ભક્તો તેમના પૂર્વજોને માન આપવા માટે વિશેષ પ્રાર્થના અને ધાર્મિક વિધિઓમાં વ્યસ્ત રહે છે.

પ્રદીપ ધિવર

તમને આ પણ ગમશે

મીરા રોડની બેકરીમાં ગોળીબારનો પ્રયાસ

ઝાલીમ ગરમીથી મુંબઈગરા હેરાન

આ દિવસે પૂર્વજોની પૂજા સાથે મંદિરની મુલાકાત અને દેવી દુર્ગાની પ્રાર્થના પણ કરવામાં આવે છે.

પ્રદીપ ધિવર

લોકો દેવી-દેવતાઓને, પિતૃઓને વિશેષ ભોજન અર્પણ કરે છે અને કીર્તનમાં પણ સામેલ થાય છે.

પ્રદીપ ધિવર

મીરા રોડની બેકરીમાં ગોળીબારનો પ્રયાસ

Follow Us on :-