?>

વાળ ખરતા રોકવા છે? આટલું ખાઓ…

આઇસ્ટૉક

Gujaratimidday
Lifestyle News
By Rachana Joshi
Published Jul 03, 2023

અખરોટ- વાળ ખરવાનું કારણ ઝિંક, આયર્ન અને વિટામિન બીની ઉણપ છે. જ્યારે આ પોષક તત્વો અખરોટમાંથી મળે છે તેના સેવનથી વાળના મૂળ મજબૂત થાય છે.

આઇસ્ટૉક

ગાજર- ગાજરમાં રહેલ વિટામિન વાળ ખરતા રોકવા માટે ફાયદાકારક છે. ખોપરી ઉપરની ચામડી માટે વિટામિન Aનું પોષણ યોગ્ય ગણાય છે.

આઇસ્ટૉક

દહીં- દહીંના પૌષ્ટિક તત્વો હોય છે જે વાળ ખરતા અટકાવવામાં મદદ કરે છે. દહીં વાળને સારું પોષણ આપે છે અને વાળ ખરતા અટકે છે.

આઇસ્ટૉક

લીલા વટાણા- તેમાંથી એન્ટીઓક્સીડેન્ટ મળે છે. જે ખોપરી ઉપરની ચામડીને ચેપથી બચાવે, સીબુમના નિર્માણમાં મદદ કરે, વાળને અંદરથી મજબૂત કરે, ડેન્ડ્રફ ફ્રી પણ બનાવે છે.

આઇસ્ટૉક

તમને આ પણ ગમશે

તલના તેલ અને નાળિયેરના તેલમાં શું ફરક?

ચોમાસામાં ઘરે સહેલાઈથી ઉગાવી આ શાકભાજી

ઓટ્સ- ઓટ્સમાં ઝિંક, આયર્ન અને ઓમેગા-6 ફેટી એસિડ મળી આવે છે. આ પોષક તત્વો વાળના મૂળને મજબૂત બનાવે છે અને તેમને ખરતા પણ અટકાવે છે.

આઇસ્ટૉક

ઈંડા- ઈંડામાં બાયોટિન વિટામિન ભરપૂર માત્રામાં હોય છે તેનાથી વાળ ખરવાની સમસ્યામાંથી છુટકારો મળે છે.

આઇસ્ટૉક

સ્વિમસૂટમાં બોલ્ડનેસની હદ પાર કરી નિયાએ

Follow Us on :-