?>

T20 World Cupમાં ખેલાડી કેમ થયો ઈન્જર્ડ

ICC X એકાઉન્ટ

Gujaratimidday
Sports News
By Viren Chhaya
Published Jun 25, 2024

આ મેચમાં અફઘાનીસ્તાનના ગુલબદીલ નાયબે એવું કંઈક કર્યું હતું કે બાંગલાદેશના ખેલાડીઓ સહિત અફઘાન કેપ્ટન રાશિદ ખાન પણ દંગ રહી ગયો હતો.

ICC X એકાઉન્ટ

12મી ઓવરમાં રાશિદ ખાનની ઓવરમાં વરસાદ પાડવા જેવુ વાતાવરણ નિર્માણ થયું હતું તે દરમિયાન ગુલબદીલ નાયબ અચાનક જ પડી ગયો હતો.

ICC X એકાઉન્ટ

જો કે ગુલબદીલ નાયબે અફઘાનીસ્તાનના કોચના કહેવા પર આવું કર્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

ICC X એકાઉન્ટ

કારણકે જો મેચ દરમિયાન વરસાદ પડત તો અફઘાનીસ્તાન બે રનથી જીત મેળવત. નાયબનું આવું વર્તન જોઈને તે નાટક કરી રહ્યો છે એવું બધાને લાગ્યું.

ICC X એકાઉન્ટ

તમને આ પણ ગમશે

મૅચ પહેલાં થોડી મસ્તી થઈ જાય

T-20 World Cupની મેચ માટે ઈન્ડિયા તૈયાર

પણ અફઘાનીસ્તાન મેચ જીત્યા બાદ ઈન્જર્ડ ગુલબદીલ નાયબ ટીમ સાથે મેદાનમાં ભાગતા જોવા મળ્યો હતો.

ICC X એકાઉન્ટ

મેચ જીત્યા બાદ અફઘાનીસ્તાનના કેપ્ટન રાશિદ ખાને કહ્યું કે ગુલબદીલ નાયબને કંઈક થયું હતું જે હવે મટી ગયું હશે તેવી આશા છે.

ICC X એકાઉન્ટ

સંસદ તરફ કૂચ કરતાં વિદ્યાર્થીઓની ધરપકડ

Follow Us on :-