ICC રેન્કિંગમાં ભારતના સૌથી યુવા ખેલાડીઓ
ફાઇલ તસવીર
સચિન તેંડુલકર
ભારતના દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકર ૨૧ વર્ષની ઉંમરે નંબર ૧ ટેસ્ટ બેટ્સમેન બન્યા હતા.
મનિન્દર સિંહ
મનિન્દર સિંહ ૨૨ વર્ષની ઉંમરે નંબર વન ODI બોલર બન્યા હતા.
રવિ બિશ્નોઈ
ભારતનો લેગ સ્પિનર રવિ બિશ્નોઈ ૨૩ વર્ષની ઉંમરે નંબર વન T20I બોલર બન્યો છે.
શુભમન ગિલ
ભારતના સ્ટાર ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલે ૨૪ વર્ષની ઉંમરે ODI બેટિંગ રેન્કિંગમાં નંબર વનનું સ્થાન મેળવ્યું છે.
જસપ્રિત બુમરાહ
૨૪ વર્ષની ઉંમરે ભારતનો મુખ્ય ઝડપી બોલર જસપ્રિત બુમરાહ નંબર વન ODI બોલર બન્યો હતો.
રવિન્દ્ર જાડેજા
રવિન્દ્ર જાડેજાએ ૨૪ વર્ષની ઉંમરે ODI બોલિંગ રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું.
એમએસ ધોની
ભારતના ભૂતપૂર્વ સુકાની એમએસ ધોની ૨૪ વર્ષની ઉંમરે નંબરે વન ODI બેટ્સમેન બન્યા હતા.
આ રોમેન્ટિક ગીતો ઍડ કરો પ્લેલિસ્ટમાં