?>

અઠવાડિયામાં કેટલીવાર ધોવા જોઈએ વાળ?

આઇસ્ટૉક

Gujaratimidday
Lifestyle News
By Shilpa Bhanushali
Published Jun 19, 2023

ડર્મેટોલોજિસ્ટનું કહેવું છે કે સાફ-સફાઈ તમારી લાઇફસ્ટાઇલ પર ડિપેન્ડ કરે છે. તેમ છતાં અઠવાડિયે બીજા કે ત્રીજા દિવસે વાળ ધોવા જોઈએ.

આઇસ્ટૉક

જો કોઈને પરસેવો વધારે થાય તો વાળ જલ્દી ધોવા પડી શકે છે. પરસેવો, ધૂળ, માટીને કારણે વાળના મૂળ નબળાં પડીને વાળ ઉતરી શકે છે.

આઇસ્ટૉક

જો સ્કેલ્પમાં ઈચીનેસ હોય તો દર બીજા દિવસે વાળ ધોઈ શકાય છે. માઈલ્ડ શેમ્પૂનો યૂઝ કરનારાઓ જલ્દી-જલ્દી વાળ ધોઈ શકે છે.

આઇસ્ટૉક

તમને આ પણ ગમશે

યોગ કરવાના ફાયદા છે પુષ્કળ, જાણો અહીં

રોજ સવારે પીઓ હલ્દીવાળું પાણી, થશે આ લાભ

સલ્ફેટવાળા શેમ્પૂ કે હાર્ડ શેમ્પૂથી અઠવાડિયામાં માત્ર બે જ દિવસ વાળ ધોવા જોઈએ.

આઇસ્ટૉક

ડેન્ડ્રફવાળા વાળને પણ જલ્દી-જલ્દી ધોવા જોઈએ.

આઇસ્ટૉક

જર્નલિસ્ટ બનવું હતું સિંઘમ ગર્લ કાજલને

Follow Us on :-