ગર્લફ્રેન્ડ તરીકે કેવી છે અનન્યા?
ઈન્સ્ટાગ્રામ
અનન્યા પાંડેએ `કોફી વિથ કરણ 8` માં તેના અફવા બોયફ્રેન્ડ આદિત્ય રોય કપૂર સાથેના ડેટિંગ લાઈફ વિશે પહેલેથી જ પુષ્ટિ કરી છે.
ઈન્સ્ટાગ્રામ
હવે અનન્યા પાંડેએ વધુ એક નવો ખુલાસો કર્યો છે કે તે ગર્લફ્રેન્ડ તરીકે તે કેવી છે?
ઈન્સ્ટાગ્રામ
અભિનેત્રીએ ખુલાસો કર્યો કે એક ગર્લફ્રેન્ડ તરીકે મને મારા વિશે બે બાબતો ગમતી નથી.
ઈન્સ્ટાગ્રામ
એક તો કે હું કેટલીકવાર એવી વસ્તુઓ કરું છું જે મારી મનપસંદ વસ્તુઓ નથી પણ મારા પાર્ટનરને ગમે છે એટલે કરું છું.
ઈન્સ્ટાગ્રામ
બીજી વાત એ કે હું મારા જીવનસાથી પ્રત્યે ખૂબ જ પઝેસિવ છું. જોકે તે બાબતને હું નેગેટિવ કરતાં પોઝિટિવ રીતે વધારે લઉં છું.
ઈન્સ્ટાગ્રામ
કારણ કે હું જેની સાથે છું તેને લઈ હું ખૂબ જ પ્રોટેક્ટિવ રહું છું.
ઈન્સ્ટાગ્રામ
પણ હા, આ જ પ્રેમ છે તમે એકબીજાને કેટલું સમજો છો તે ખૂબ જ સુંદર છે.
ઈન્સ્ટાગ્રામ
ચિક્કી ખાશો તો આ બધી સમસ્યા થશે દૂર