?>

એક્ટર એડ વેસ્ટવિક GF સાથે મુંબઈમાં

ફાઈલ તસવીર

Gujaratimidday
Entertainment News
By Dharmik Parmar
Published Jul 21, 2023

એક્ટર એડ વેસ્ટવિક GF સાથે મુંબઈમાં

હોલીવુડ એક્ટર એડ વેસ્ટવિક હાલમાં તેની ગર્લફ્રેન્ડ એમી જેક્સન સાથે મુંબઈમાં જોવા મળ્યો હતો.

ફાઈલ તસવીર

એક્ટર એડ વેસ્ટવિક GF સાથે મુંબઈમાં

એડ વેસ્ટવિક આ અઠવાડિયાની શરૂઆતમાં જ મુંબઈ આવ્યો છે. તે ગ્રીન શોર્ટ્સ અને કેઝ્યુઅલ ટી-શર્ટમાં એરપોર્ટ પર જોવા મળ્યો હતો.

ફાઈલ તસવીર

એક્ટર એડ વેસ્ટવિક GF સાથે મુંબઈમાં

એવું કહેવાઈ રહ્યું છે કે ગોસિપ ગર્લ સ્ટાર તેની ગર્લફ્રેન્ડ એમી જેક્સન માટે ભારતની મુલાકાતે આવ્યો છે.

ફાઈલ તસવીર

તમને આ પણ ગમશે

જ્યારે હૅરી પૉટર બન્યો સબ્યાસાચી મૉડલ

એક્ટર એડ વેસ્ટવિક GF સાથે મુંબઈમાં

એડ વેસ્ટવિક ગર્લફ્રેન્ડ એમીની તમિલ ફિલ્મના પ્રીમિયરમાં તેને સપોર્ટ કરવા મુંબઈ આવ્યો છે.

ફાઈલ તસવીર

એક્ટર એડ વેસ્ટવિક GF સાથે મુંબઈમાં

એમી અને એડ તાજમહેલ હોટેલમાં રોકાયા છે અને તેઓએ સાથે મુંબઈની મુલાકાત કરી હતી.

ફાઈલ તસવીર

દીપિકા સામે રણવીર આલિયાનો રેમ્પ પર જલવો

Follow Us on :-