હોળીના અવસરે ઘરે લાવો આ વસ્તુઓ,થશે ધનલાભ
એડોબ ફાયર ફ્લાય
હોળીના દિવસે અથવા તેના પહેલા ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો આ વસ્તુઓ તમારે ઘરે ચોક્કસ લાવવી જોઈએ. જેમાં પહેલા નંબરે આવે છે આસોપાલવનું તોરણ.
આઇસ્ટૉક
હિંદુ ધર્મમાં કાચબાને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. એવામાં હોળીના દિવસે ધાતુનો કાચબો ખરીદીને ઘરે લાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.
એડોબ ફાયર ફ્લાય
હોળીના દિવસે ચાંદીનો સિક્કો ખરીદવાથી ઘરમાં આર્થિક મુશ્કેલીઓનો ખાતમો થાય છે.
એડોબ ફાયર ફ્લાય
તમે ઘરે એક્વેરિયમ ફિશ ટેન્ક પણ મૂકી શકો છો. ઉત્તર-પૂર્વ દિશામાં મૂકવામાં આવેલ એક્વેરિયમ કુબેરના આશીર્વાદરૂપ માનવામાં આવે છે.
એડોબ ફાયર ફ્લાય
હોલિકા દહન કર્યા પછી તેની રાખ પણ તમે ઘરે લાવી શકો છો. આ રાખ તમે ઘરના દરેક ભાગમાં છાંટી શકાય છે.
એડોબ ફાયર ફ્લાય
ઘરમાં ડ્રેગનની મૂર્તિ અથવા તસવીર મૂકવી પણ શુભ માનવામાં આવે છે.
એડોબ ફાયર ફ્લાય
‘ભ્રમ’માં પાડશે મિત્ર અને અભિનય