Holi 2024: રંગોથી બચજો આ રીતે
એઆઈ
Holi 2024: રંગોથી બચજો આ રીતે
હોળી રમવા જાઓ એ પહેલા બૉડી પર સન સ્ક્રીન લગાવવું જોઈએ. જેથી સ્કીન પર કેમિકલ યુક્ત રંગ કોઈ નુકસાન ન કરે.
એઆઈ
Holi 2024: રંગોથી બચજો આ રીતે
કેમિકલ વાળા કલર ચહેરા પર લગતાની સાથે જ સ્કીન ડ્રાઈ થઈ જાય છે. માટે જ રમતાં પહેલાં ફળો ખાવા જોઈએ. પાણી પી લેવું જોઈએ.
એઆઈ
Holi 2024: રંગોથી બચજો આ રીતે
રંગ સાથે રમતી પહેલાં સ્કીન પર આઈસ ક્યૂબ વડે માલિશ કરવી જોઈએ. જેથી રંગ ચોંટી ન જાય.
એઆઈ
Holi 2024: રંગોથી બચજો આ રીતે
જો હોળી રમવા જાઓ તો ફૂલ સ્લીવના કપડાં જ પહેરી જવા જોઈએ. નહિતર કલર બૉડીને ડેમેજ કરી શકે છે.
એઆઈ
Holi 2024: રંગોથી બચજો આ રીતે
રંગ સાથે રમો તે પહેલાં બૉડીને મોઈશ્ચરાઈઝ કરવા નારિયેળ, બદામ કે તલનું તેલ બૉડી પર લગાવવું જોઈએ.
એઆઈ
મનમોહક તસવીર જોઈ કહેશો Just Wow..!