Holi 2024: ટાળો આ વસ્તુઓનું દાન
એડોબ ફાયર ફ્લાય
હિંદુ ધર્મમાં હોલિકાદહનનું ખાસ મહત્ત્વ છે. આ દિવસે કેટલીક વસ્તુઓનું દાન કરવાથી પુણ્યને બદલે દરિદ્રતા ભોગવવાનો વારો આવી શકે છે. તો જાણો આ વિશે વધુ...
એડોબ ફાયર ફ્લાય
હોલિકા દહન આ વર્ષે 24 માર્ચ 2024ના રોજ રવિવારે છે.
એડોબ ફાયર ફ્લાય
રવિવારે સાંજે હોલિકાદહન દરમિયાન પૂજાનું ખાસ મહત્ત્વ હોય છે. હોળીના કેટલાક દિવસ પહેલા હોળાષ્ટક પણ લાગુ પડે છે.
એડોબ ફાયર ફ્લાય
હોલિકાદહનના દિવસે હિંદુ ધર્મમાં માન્યતા પ્રમાણે પૈસા, ધનનું દાન ન કરવું જોઈએ.
એડોબ ફાયર ફ્લાય
હોલિકાદહનના દિવસે ધન સિવાય વસ્ત્રોનું દાન પણ વર્જ્ય છે. વસ્ત્રોનું દાન કરવાથી દરિદ્રતાનો સામનો કરવો પડી શકે છે.
એડોબ ફાયર ફ્લાય
હોળીના દિવસે સૌભાગ્યવતી મહિલાઓ સૌભાગ્ય ચિહ્નનોનું દાન ટાળવું જોઈએ. આ દાન કરવાથી ભૌતિક સુખમાં ઘટાડો થાય છે.
એડોબ ફાયર ફ્લાય
રાનીએ પાપારાઝીને પોતાના હાથે ખવડાવી કેક