?>

ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ કરતાં હોવ તો ચેતજો!

શાદાબ ખાન

Gujaratimidday
News
By Rachana Joshi
Published Mar 25, 2024

હોળીના દિવસે શહેરમાં ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના અનેક કેસ નોંધાતા હોય છે.

શાદાબ ખાન

કારણકે લોકો હોળીની ઉજવણી બાદ ભાંગના કે દારુના નશામાં ડ્રાઇવિંગ કરે તેવી શક્યતાઓ વધુ હોય છે.

શાદાબ ખાન

એટલે જ દર વર્ષે હોળીના દિવસે શહેરમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે.

શાદાબ ખાન

હંમેશ મુજબ આ વર્ષે પણ મુંબઈમાં ઠેક-ઠેકાણે પોલીસ પહેરો લગાવીને ચેકિંગ કરતી જોવા મળી હતી.

શાદાબ ખાન

તમને આ પણ ગમશે

વરલીમાં બળાત્કારીની પ્રગટશે હોળી

મુંબઈમાં પારસી ‘નવરોઝ’ની ઉજવણી

મુંબઈ ટ્રાફિક પોલીસે હોળીના દિવસે શહેરમાં ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ ન થાય તે માટે કમ્મર કસી હતી.

શાદાબ ખાન

અંધેરી પશ્ચિમમાં જેવીપીડી સ્કિમ પાસે પોલીસ ડ્રાઇવરના મોઢામાં મશીન નાખીને ચેક કરતી જોવા મળી હતી.

શાદાબ ખાન

સાળંગપુર રંગાયું ભક્તિના રંગે

Follow Us on :-