મથુરા મેં ખેલે હોલી…
એએફપી
હિન્દુ પૌરાણિક કથાઓમાં હોળીના તહેવારનું ખૂબ મહત્વ છે. વ્રજમાં મથુરા, વૃંદાવન, બરસાના, નંદગાંવમાં ખાસ ઉજવણી કરવામાં આવે છે.
એએનઆઇ
દંતકથાઓ મુજબ, આ સ્થાનો એવા છે જ્યાં ભગવાન કૃષ્ણએ તેમનું મોટાભાગનું જીવન વિતાવ્યું હતું. વ્રજ અનેક ધાર્મિક સ્થળોનું ઘર પણ છે.
એએનઆઇ
બરસાનાના શ્રી લાડલીજી મંદિરમાં ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
પીટીઆઇ
બરસાનાની લઠમાર હોળીમાં મહિલાઓ અને પુરુષો મસ્તી કરતા જોવા મળ્યાં હતાં.
પીટીઆઇ
આ અને આવા અનેક પ્રકારની ધાર્મિક વિધિઓને લીધે વ્રજની હોળી સમગ્ર ભારતમાં ખુબ વખણાય છે.
પીટીઆઇ
આ તસવીરો જોઈને ચોક્કસ તમને પણ એકવાર વ્રજની હોળી જોવાની ઇચ્છા થશે જ.
પીટીઆઇ
IPL 2024માંથી ક્લિન બોલ્ડ થયા આ ખેલાડીઓ