?>

ઠંડીમાં નવજાત શિશુની આ રીતે લો સંભાળ

ફાઈલ તસવીર

Gujaratimidday
Lifestyle News
By Dharmik Parmar
Published Jan 12, 2024

ઠંડીમાં નવજાત શિશુની આ રીતે લો સંભાળ

બાળકના હાથ, પગ અને માથું ઢાંકવા માટે ઊનના બનેલા કપડાંનો ઉપયોગ કરો. તેઓના શરીરને ગરમ રાખવા મિટન્સ, મોજાં અને ટોપી પહેરાવો.

ફાઈલ તસવીર

ઠંડીમાં નવજાત શિશુની આ રીતે લો સંભાળ

બદામ, નારિયેળ અને તલ જેવા ઘટકો ધરાવતા તેલથી બાળકને માલીશ કરવું જોઈએ.

ફાઈલ તસવીર

ઠંડીમાં નવજાત શિશુની આ રીતે લો સંભાળ

સ્તનપાન બાળકને તંદુરસ્ત રાખે છે અને તેના વિકાસ માટે જરૂરી તમામ પોષક તત્વો પૂરા પાડે છે.

ફાઈલ તસવીર

તમને આ પણ ગમશે

શિયાળામાં આ પદાર્થ ન મુકશો ફ્રીઝમાં

આ આયુર્વેદિક ટિપ્સ બેસ્ટ છે કિડની માટે

ઠંડીમાં નવજાત શિશુની આ રીતે લો સંભાળ

જો તમારા બાળકમાં ગંભીર કોઈ લક્ષણો દેખાય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો

ફાઈલ તસવીર

ઠંડીમાં નવજાત શિશુની આ રીતે લો સંભાળ

જો હજી આપનું બાળક સ્તનપાન કરે છે તો તમારે તંદુરસ્ત આહાર લેવો જોઈએ. ઘરનું વાતાવરણ ઉષ્માભર્યું રાખો.

ફાઈલ તસવીર

મુંબઈમાં ડ્રગ્સ લેબનો પર્દાફાશ

Follow Us on :-