ઑફિસમાં બેઠાં કરો આ કસરત, મળશે આરામ
ફાઈલ તસવીર
ઑફિસમાં બેઠાં કરો આ કસરત, મળશે આરામ
ધીમેધીમે તમારા માથાને એક તરફ નમાવો, 15-30 સેકન્ડ માટે એ જ સ્થિતિમાં રાખો અને દરેક બાજુએ ત્રણ વખત આ રીતે ફેરવો. જેથી ગરદનના મસલ્સને આરામ મળે છે.
ફાઈલ તસવીર
ઑફિસમાં બેઠાં કરો આ કસરત, મળશે આરામ
સૌ પ્રથમ સીધા બેસો. ત્યારબાદ તમારા બંને ખભાને એકસાથે પાંચ સેકન્ડ માટે સ્ક્વિઝ કરો અને 10 વાર પુનરાવર્તન કરો.
ફાઈલ તસવીર
ઑફિસમાં બેઠાં કરો આ કસરત, મળશે આરામ
તમારા હાથને સીધા લંબાવો. બીજા હાથ વડે આંગળીઓને નીચે ઉપર નમાવો. આ રીતે 15-30 સેકંડ સુધી ફેરવો. કાંડાના સ્નાયુને આરામ મળે છે.
ફાઈલ તસવીર
ઑફિસમાં બેઠાં કરો આ કસરત, મળશે આરામ
બેસીને જ એક પગ પાંચ સેકન્ડ માટે સીધો ઉંચો કરો. પગના સ્નાયુઓને આરામ મળે છે.
ફાઈલ તસવીર
ઑફિસમાં બેઠાં કરો આ કસરત, મળશે આરામ
સીધા બેસીને તમારી પીઠને વાળો. ધીમે ધીમે બહાર તરફ લાવો. 10 વાર આ રીતે પુનરાવર્તન કરો. કરોડરજ્જુના સ્નાયુઓને આરામ મળે છે.
ફાઈલ તસવીર
મુંબઈની ગરમીથી બચવાના ઉપાય