દિવાળીમાં પાલતુ પ્રાણીની આ રીતે લો કાળજી
ફાઈલ તસવીર
દિવાળીમાં પાલતુ પ્રાણીની આ રીતે લો કાળજી
દિવાળીમાં ફટાકડાંઓના અવાજથી પ્રાણીઓ ગભરાઈ શકે છે અને ફટાકડાથી ઘાયલ પણ થઈ શકે છે.
ફાઈલ તસવીર
દિવાળીમાં પાલતુ પ્રાણીની આ રીતે લો કાળજી
બહાર લઈ જાવ તો તમારા પાલતુ પૅટના પંજાને ફટાકડા સંબંધિત જોખમોથી બચાવવા માટે તેમને સાફ કરો.
ફાઈલ તસવીર
દિવાળીમાં પાલતુ પ્રાણીની આ રીતે લો કાળજી
પાલતુ પ્રાણીઓની સુરક્ષા માટે તેલના દીવાને તેમની પહોંચથી દૂર રાખવા જોઈએ.
ફાઈલ તસવીર
દિવાળીમાં પાલતુ પ્રાણીની આ રીતે લો કાળજી
દિવાળીની ઉજવણી દરમિયાન પાર્ક કરેલી કારની નીચે તપાસ કરવી કારણ કે ફટાકડાના અવાજને કારણે રખડતા કૂતરાઓ ત્યાં આશરો લેતા હોય છે.
ફાઈલ તસવીર
દિવાળીમાં પાલતુ પ્રાણીની આ રીતે લો કાળજી
પાલતુ પ્રાણીઓને મીઠાઈઓ આપવાનું ટાળો, કારણ કે ખાંડ અને કૃત્રિમ ગળપણ તેમને માટે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા કરી શકે છે.
ફાઈલ તસવીર
દિવાળીમાં ડાયાબિટીઝનું નિયંત્રણ કઈ રીતે?