?>

આ સ્નીકર્સ સ્ટાઈલ છે બેસ્ટ

ફાઈલ તસવીર

Gujaratimidday
Lifestyle News
By Dharmik Parmar
Published Sep 29, 2023

આ સ્નીકર્સ સ્ટાઈલ છે બેસ્ટ

સ્નીકર્સને કેઝ્યુઅલ, સ્માર્ટ કેઝ્યુઅલ, ડ્રેસ, બ્રાઇડલ આઉટફિટ્સ અને ફોર્મલ ડ્રેસ સાથે પહેરી શકાય છે.

ફાઈલ તસવીર

આ સ્નીકર્સ સ્ટાઈલ છે બેસ્ટ

કેઝ્યુઅલ જીન્સ અને ટી-શર્ટ સાથે વ્હાઇટ અથવા બ્લેક સ્નીકર વધુ યોગ્ય રહે છે.

ફાઈલ તસવીર

આ સ્નીકર્સ સ્ટાઈલ છે બેસ્ટ

ફ્લોય ડ્રેસ સાથે વ્હાઇટ અથવા પેટર્નવાળા સ્નીકર્સ પહેરવાથી સ્માર્ટ લૂક દેખાય છે.

ફાઈલ તસવીર

તમને આ પણ ગમશે

ખીલના ડાઘથી આ રીતે મેળવો છુટકારો

લિપસ્ટિક લેતા પહેલા રાખો આ વાતોનું ધ્યાન

આ સ્નીકર્સ સ્ટાઈલ છે બેસ્ટ

શોર્ટ્સ અને પોલો શર્ટ અથવા ટેન્ક ટોપ સાથે લો-ટોપ સ્નીકર્સ પણ કેઝ્યુઅલ આઉટિંગ માટે સરસ બની રહે છે.

ફાઈલ તસવીર

આ સ્નીકર્સ સ્ટાઈલ છે બેસ્ટ

ફોર્મલ લૂક માટે લો-ટોપ સ્નીકર્સ સાથે મોનોક્રોમેટિક બિઝનેસ સૂટ પહેરી શકાય છે.

ફાઈલ તસવીર

બૉલિવૂડના હેન્ડસમ બાઇકર બૉયઝ

Follow Us on :-