ગરમીમાં ઠંડક આપશે આ ડ્રાયફ્રૂટ્સ
પિક્સાબે
ડ્રાયફ્રૂટ્સમાં વિટામીન, મિનરલ્સ, ફાઈબર, પોટેશિયમ અને ઘણા પ્રકારના એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે સ્વાસ્થ્ય માટે બહુ ફાયદાકારક હોય છે.
પિક્સાબે
કિસમિસ
ઉનાળામાં કિસમિસને આખી રાત પાણીમાં પલાળી રાખો, સવારે ખાલી પેટ પાણી સાથે ખાઓ. સૂકી કિસમિસ કરતાં ભીની કિસમિસ સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે.
પિક્સાબે
અંજીર
ગરમીમાં અંજીરને આખી રાત પાણીમાં પલાળીને સવારે ચાવીને ખાવામાં આવે તો શરીરમાં ગરમી ઉત્પન્ન નહીં થાય. અંજીર હોર્મોનલ સમસ્યાઓમાં રાહત આપે છે.
પિક્સાબે
બદામ
ગરમીમાં બદામને રાત્રે પાણીમાં પલાળીને સવારે ખાવાથી પિંપલ્સની સમસ્યાથી બચી શકાય છે. સાથે જ મગજની તંદુરસ્તી પણ જળવાય છે.
પિક્સાબે
ખજૂર
દરરોજ સવારે ખાલી પેટે પલાળેલી ખજૂર ખાવાથી કબજિયાતની સમસ્યા નથી થતી અને તે પાચનક્રિયાને પણ સુધારે છે.
પિક્સાબે
અનેક બીમારીઓનો રામબાણ ઈલાજ છે કીવી