અભિષેકની IMDB પર ટૉપ રેટેડ ફિલ્મો...
મિડ-ડે
અભિષેક બચ્ચન 2023માં આવેલી ફિલ્મ ઘૂમરમાં એક ક્રિકેટરનો રોલ ભજવે છે જે ક્રિકેટર તરીકે નિષ્ફળ ગયા બાદ પછીથી ક્રિકેટ કોચ બને છે.
મિડ-ડે
અભિષેક બચ્ચને મણિરત્નમની ફિલ્મ `ગુરુ`માં બિઝનેસ ટાયકૂન ગુરુકાંત દેસાઈ તરીકે તેની કારકિર્દીનું શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું હતું.
મિડ-ડે
રામ ગોપાલ વર્મા દ્વારા નિર્મિત, `સરકાર` એક રાજકીય ક્રાઈમ થ્રિલર છે જેમાં અભિષેક સાથે અમિતાભ બચ્ચન, કે કે મેનન, કેટરીના કૈફ અને સુપ્રિયા પાઠક છે.
મિડ-ડે
ફિલ્મ `દાસવી`માં અભિષેક ગંગારામ ચૌધરીની ભૂમિકા ભજવે છે, જે એક અપ્રમાણિક અને ભ્રષ્ટ રાજકારણી છે જે પોતે દસમા ધોરણની પરીક્ષા આપીને મેટ્રિક થવા માગે છે.
મિડ-ડે
`યુવા` એક મલ્ટી સ્ટારર ફિલ્મ છે આ ફિલ્મમાં એવા પાત્રોની વાત છે રાજકારણ, ક્રાઈમ જગત દ્વારા કોઈક રીતે એકબીજા સાથે જોડાયેલા છે.
મિડ-ડે
એક બાળક જે વિચિત્ર બીમારીથી પીડાય છે તેના માતા-પિતાનું જીવન નિરુપણ કરતી ફિલ્મ એટલે `પા`. આ ફિલ્મમાં અભિષેકે પિતા અમિતાભ બચ્ચનના પિતાનો રોલ ભજવ્યો છે.
મિડ-ડે
ધૂમ સિરીઝની ત્રણ ફિલ્મોમાંની પહેલી ફિલ્મ `ધૂમ` એક્શન અને રોમાંચથી ભરપૂર રોલરકોસ્ટર છે
મિડ-ડે
બ્લફમાસ્ટર! રોહન સિપ્પી દ્વારા નિર્દેશિત અને રમેશ સિપ્પી દ્વારા નિર્મિત 2005ની ક્રાઈમ કોમેડી છે. આ ફિલ્મમાં અભિષેકે રૉયનું પાત્ર ભજવ્યું છે.
મિડ-ડે
ધૂમ: 2, અભિષેક, હૃતિક રોશન, ઐશ્વર્યા રાય બચ્ચન અને ઉદય ચોપરા મુખ્ય ભૂમિકામાં છે, તે ધૂમ સિરીઝનો બીજો ભાગ છે
મિડ-ડે
બંટી ઔર બબલીમાં અભિષેક, અમિતાભ અને રાની મુખર્જી મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ એવા બે કોન કલાકારો વિશે છે જે કડક પોલીસ અધિકારીનો સામનો કરે છે.
મિડ-ડે
મુંબઈ લોકલની જાળવણીનું કામ પૂરજોશમાં