?>

દિયા મિર્ઝાનો સાદગીનો શણગાર

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Nirali Kalani
Published Dec 09, 2023

પરંપરાગત પહેરવેશમાં દરેક સ્રીનું સૌંદર્ય ખીલી ઉઠે છે. રેડ સાડીમાં સિમ્પલ લુકમાં પણ દિયા મિર્ઝા ખુબ જ સુંદર દેખાય છે.

ઈન્સ્ટાગ્રામ

પેસ્ટલ ગુલાબી સાડીમાં જે રીતે તેણીએ પોઝ આપ્યો છે અને જે રીતે તેની નજર પડી રહી છે, એ જોઈને કોઈ ઘાયલ ના થયા તેવું બને જ નહીં.

ઈન્સ્ટાગ્રામ

વ્હાઈટ અને બ્લુ સલવાર સુટમાં દિયા એકદમ સિમ્પલ છતાં મનનોહક અને સોહામણી લાગે છે.

ઈન્સ્ટાગ્રામ

બોટલ ગ્રીન વેસ્ટર્ન આઉટફિટમાં પણ તેની સાદગી જોઈ શકાય છે.

ઈન્સ્ટાગ્રામ

દિયા મિર્ઝા વ્હાઈટ ટ્રેડિશનલ આઉટફિટમાં ખુબ જ ગ્રેસફુલ અને એલિગેન્ટ લાગે છે.

તમને આ પણ ગમશે

પ્રતિક ગાંધી - ભામિનીના પ્રેમાળ ૧૫ વર્ષ

ધર્મેન્દ્રના સદાબહાર ડાયલોગ્સ

બ્લેક ગાઉનમાં દિયાનો અંદાજ હટકે લાગે છે પરંતુ તેમ છતાં તેની અદાઓમાં સાદગી છલકાય છે.

ઈન્સ્ટાગ્રામ

બ્લેક અને ગોલ્ડન આઉટફિટમાં દિયા ખુબ જ આકર્ષિત લાગે છે.

ઈન્સ્ટાગ્રામ

રસોઈ બનાવતા આ વાતોનું રાખો ધ્યાન

Follow Us on :-