આ ગુજરાતી ટેણિયો બનશે એપલનો ભાવિ CEO!?
ઈન્સ્ટાગ્રામ
આરવ બ્લુ રંગની ટી-શર્ટમાં ટિમ કૂક સાથે મુલાકાત કરતો દેખાયો હતો. જે ટી-શર્ટમાં `ફ્યુચર એપલ CEO` લખેલું હતું.
ઈન્સ્ટાગ્રામ
ગત રોજ મુંબઈમાં એપલ કંપનીના CEO ટીમ કૂકે ભારતના પ્રથમ એપલ સ્ટોરને ખુલ્લો મૂક્યો હતો. આ સમયે ત્યાં અનેક લોકોની ભીડ લાગી હતી. જેમાં એક આરવ પણ હતો.
ઈન્સ્ટાગ્રામ
આરવ અમદાવાદનો છે અને તેણે ટિમ કૂક સાથે 2 મિનિટ વાત કરી હતી.
ઈન્સ્ટાગ્રામ
ટિમ કૂક સાથે મુલાકાત કરી ત્યારે તેણે કહ્યું હતું કે ભવિષ્યમાં તમારી કંપનીનો માલિક હું હોઈશ. આ ટેણિયા મોઢેથી આવું સાંભળી ટિમ કૂક ઈમ્પ્રેસ થઈ ગયા હતાં.
ઈન્સ્ટાગ્રામ
આરવનું પુરુ નામ આરવ શેલત છે. 8 વર્ષની ઉંમરે આ બાળક એપલના CEO બનવાનું સપનું સેવી રહ્યો છે.
ઈન્સ્ટાગ્રામ
જ્યારે રાહુલ ગાંધીએ ખાધી પાણીપુરી