આ રીતે ગ્રીન ટી પીશો, તો થશે વેટ લૉસ
આઇસ્ટૉક
ગ્રીન ટી પીવાનો સૌથી યોગ્ય સમય તમારા વર્કઆઉટ પહેલાનો હોય છે. આ રીતે તમે ઝડપથી વજન ઘટાડી શકો છો.
આઇસ્ટૉક
ગ્રીન ટી સ્કિન માટે પણ ખૂબ જ લાભદાયક હોય છે. બેલી ફેટ ઘટાડવા માટે પણ ગ્રીન ટીનું સેવન કારગર માનવામાં આવે છે.
આઇસ્ટૉક
જમ્યા બાદ જો તમે 10-15 મિનિટ પછી તમે ગ્રીન ટી પીશો તો અનાજ પચાવવામાં મદદ મળશે.
આઇસ્ટૉક
ગ્રીન ટીનું સેવન દરરોજ 2થી 3 વાર જ કરવું જોઈએ. વજન ઘટાડવાના ચક્કરમાં આનું વધારે સેવન તમારા સ્વાસ્થ્યને નુકસા પહોંચાડી શકે છે.
આઇસ્ટૉક
ગ્રીન ટીમાં થોડાક ફૂદીનાના પાન, મધ અને લીંબૂ નાખીને પીવાથી તમારા શરીરને વધારે લાભ મળે છે અને વજન પણ ઝડપથી ઘટશે.
આઇસ્ટૉક
ગૌહર ખાને દીકરાની ઝલક બતાવી નામ જણાવ્યું