કેપ્સિકમ ખાઓ, વજન ઘટાડો
આઇસ્ટૉક
લીલા કેપ્સિકમમાં વિટામિન એ, સી, કે, ફાઈબર અને કેરોટીનોઈડ્સ ભરપૂર માત્રામાં હોય છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે.
આઇસ્ટૉક
કેપ્સિકમમાં કેલરી નહિવત હોય છે જેના કારણે કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરી શકાય છે. લીલા કેપ્સિકમને એન્ટીઓક્સીડેન્ટનો સ્ત્રોત માનવામાં આવે છે.
આઇસ્ટૉક
લીલા કેપ્સિકમનું સેવન હૃદયને સ્વસ્થ રાખવામાં મદદરુપ થાય છે.
આઇસ્ટૉક
લીલા કેપ્સિકમમાં આવા ઘણા તત્વો જોવા મળે છે જે ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરે છે. કેપ્સિકમ વજન ઘટાડવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.
આઇસ્ટૉક
લીલા કેપ્સિકમ એનિમિયાની ઉણપને દૂર કરવામાં મદદ કરે છે. કેપ્સિકમ આયર્ન અને વિટામિન્સનો સ્ત્રોત છે. તેના સેવનથી આયર્નની ઉણપને દૂર કરી શકાય છે.
આઇસ્ટૉક
લીલા કેપ્સિકમમાં લ્યુટીન અને ઝેક્સાન્થિન નામના તત્વો હોય છે જે આંખો માટે સારા માનવામાં આવે છે. લીલા કેપ્સીકમનું સેવન કરીને આંખોને સ્વસ્થ રાખી શકાય છે.
આઇસ્ટૉક
લીલા કેપ્સિકમમાં કેપ્સેસિન નામનું તત્વ હોય છે જે ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
આઇસ્ટૉક
એરપોર્ટ પર આલિયા ભટ્ટનો ‘કલરફુલ’ અવતાર