?>

ગાંધી જયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ

મિડ-ડે

Gujaratimidday
News
By Shilpa Bhanushali
Published Oct 02, 2023

નવી દિલ્હીમાં ગાંધી જયંતી નિમિત્તે મહાત્મા ગાંધીના સ્મારકને શ્રદ્ધાંજલિ અર્પણ કરતી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ `પરિક્રમા` કરી.

મિડ-ડે

લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ સોમવારે, 2 ઓક્ટોબર, 2023ના રોજ નવી દિલ્હીમાં રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને તેમની જન્મજયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ આપી

મિડ-ડે

ગાંધી જયંતી નિમિત્તે મહાત્મા ગાંધીના સ્મારકને શ્રદ્ધાંજલિ અર્પણ કરતી વખતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ `પરિક્રમા` કરી.

મિડ-ડે

નવી દિલ્હીમાં સંવિધાન સદનના સેન્ટ્રલ હોલમાં મહાત્મા ગાંધીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપતા પહેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે.

મિડ-ડે

પશ્ચિમ બંગાળના ગવર્નર સીવી આનંદ બોઝ, સોમવાર, ઑક્ટો. 2, 2023ના રોજ, કોલકાતામાં મહાત્મા ગાંધીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા પછીની તસવીર

મિડ-ડે

શેર-એ-કાશ્મીર ભવનમાં મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા માટે જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ફારૂક અબ્દુલ્લા જમ્મૂ પહોંચ્યા.

મિડ-ડે

તમને આ પણ ગમશે

શિમલામાં બીજેપીનું વિરોધ પ્રદર્શન

અનંતનાગમાં સતત ત્રીજા દિવસે આતંકી ઑપરેશન

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર મહાત્મા ગાંધીની જન્મજયંતી સમારોહ દરમિયાન મહાત્મા ગાંધીના પોશાખમાં એક કલાકાર સાથે...

મિડ-ડે

અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતે, સોમવારે મહાત્મા ગાંધીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપ્યા પછી એક છોકરો તેમની પ્રતિમાને ભેટી રહ્યો હતો.

મિડ-ડે

ગાંધીજી માટે કેમ મહત્વનો હતો શુક્રવાર?

Follow Us on :-