ચોમસામાં આ રીતે કરો ત્વચાની સંભાળ
આઇસ્ટૉક
ચોમાસામાં ચહેરો સાફ કરવા માટે દિવસમાં બે-ત્રણ વાર સોપ ફ્રી ક્લિન્ઝરનો ઉપયોગ કરો
આઇસ્ટૉક
ચોમાસામાં ચહેરા પર બને તેટલો ઓછો મેક-અપ કરવો જોઈએ. મેક-અપને કારણે ચોમાસમાં ચહેરા પર ધૂળ ચોંટવાની સંભાવના વધુ રહે છે.
આઇસ્ટૉક
લોકોને ગેરમાન્યતા છે કે, ફક્ત ઉનાળામાં જ સનસ્ક્રિન વપરાય. પણ ના એવું નથી, ચોમાસામાં પણ સનસ્ક્રિન લગાડવી એટલી જ જરુરી છે. ચોમાસામાં 30SPF વાળી સનસ્ક્રિન લગાડો.
આઇસ્ટૉક
ત્વચાને સ્વસ્થ રાખવા માટે સ્કિન ટોનરનો ઉપયોગ કરો.
આઇસ્ટૉક
ચોમાસા દરમિયાન ત્વચાને હાઇડ્રેટેડ રાખવા માટે મોઈશ્ચરાઇઝર લગાડવાનું રાખો.
આઇસ્ટૉક
અઠવાડિયામાં બે વાર ચહેરા પર ફૅસમાસ્ક કે હૉમમેડ ફૅસપૅક લગાડવાનું રાખો.
આઇસ્ટૉક
આ દેશમાં 10 વખત ઉજવાય છે ચોકલેટ ડે