આમ કરવાથી પાછા મળશે ઉધાર આપેલા પૈસા

આમ કરવાથી પાછા મળશે ઉધાર આપેલા પૈસા

આઇસ્ટૉક

Gujaratimidday
Lifestyle News
By Shilpa Bhanushali
Published Jun 14, 2023
માન્યતા છે કે આ ઉપાયો કરવાથી ઉધાર આપેલા પૈસા પાછા આવવાની શક્યતા ખૂબ જ વધી જાય છે. ગણેશજીની પૂજા કરવાથી અટકેલા પૈસા ઝડપથી પાછા આવવા માંડે છે.

માન્યતા છે કે આ ઉપાયો કરવાથી ઉધાર આપેલા પૈસા પાછા આવવાની શક્યતા ખૂબ જ વધી જાય છે. ગણેશજીની પૂજા કરવાથી અટકેલા પૈસા ઝડપથી પાછા આવવા માંડે છે.

આઇસ્ટૉક

ગુરુ અને શુક્ર ગ્રહને મજબૂત કરવાથી ફસાયેલા પૈસા ઝડપથી પાછાં આવે છે. પિતૃ દોષ હોય તો પણ પૈસા અટકતાં હોય છે આથી પિતૃદોષના ઉપાય કરી લેવા જોઈએ.

ગુરુ અને શુક્ર ગ્રહને મજબૂત કરવાથી ફસાયેલા પૈસા ઝડપથી પાછાં આવે છે. પિતૃ દોષ હોય તો પણ પૈસા અટકતાં હોય છે આથી પિતૃદોષના ઉપાય કરી લેવા જોઈએ.

આઇસ્ટૉક

તમારા કૂળદેવતા, અને કૂળદેવીની પૂજા કરવાથી પણ ઉધાર આપવામાં આવેલા પૈસા પાછા આવી જાય છે.

તમારા કૂળદેવતા, અને કૂળદેવીની પૂજા કરવાથી પણ ઉધાર આપવામાં આવેલા પૈસા પાછા આવી જાય છે.

આઇસ્ટૉક

તમને આ પણ ગમશે

નખના રંગ પરથી ખબર પડશે તમારું વ્યક્તિત્વ

Holi 2025: ટાળો આ વસ્તુઓનું દાન

હનુમાનજીને લાલ લંગોટ ચડાવવી તેમ જ તલના તેલમાં સિંદૂર મેળવીને લેપ લગાડવાથી લાભ મળી શકે છે.

આઇસ્ટૉક

રોજ સવારે સ્નાનાદિ કર્યા બાદ 108 ગાયત્રીમંત્રના જાપ કરવાથી ઉધાર આપેલા પૈસા પાછા આવી જાય છે. આની સાથે તમે શ્રીસૂક્ત મંત્રના જાપ પણ કરી શકો છો.

આઇસ્ટૉક

ઉનાળાના વેકેશન માટે બેસ્ટ છે આ સ્થળો

Follow Us on :-