શિયાળામાં ત્વચાની સંભાળ જરૂરી, કરો આટલું
ફાઈલ તસવીર
શિયાળામાં ત્વચાની સંભાળ જરૂરી, કરો આટલું
ગરમ પાણીથી સ્નાન કરવાનું ટાળવું જોઈએ. તે તમારી ત્વચાનો ભેજ છીનવી શકે છે અને તેને સ્કીન પર સોજો થવાની સંભાવના રહે છે.
ફાઈલ તસવીર
શિયાળામાં ત્વચાની સંભાળ જરૂરી, કરો આટલું
શાવર જેલ સ્કીન ફ્રેન્ડલી સાબુનો ઉપયોગ કરો. રેટિનોલ, સેલિસિલિક એસિડ્સ અથવા બેન્ઝોયલ પેરોક્સાઇડ્સ ધરાવતા સ્કીન કેર પ્રોડક્ટ ટાળવા જોઈએ.
ફાઈલ તસવીર
શિયાળામાં ત્વચાની સંભાળ જરૂરી, કરો આટલું
સ્નાન કર્યા બાદ મોઇશ્ચરાઇઝર લગાવવું જોઈએ. દિવસ દરમિયાન સનસ્ક્રીન લગાવો. રાત્રે હાયલ્યુરોનિક એસિડ સીરમ લગાવી શકાય છે.
ફાઈલ તસવીર
શિયાળામાં ત્વચાની સંભાળ જરૂરી, કરો આટલું
ખરબચડી અને ફાટેલી સ્કીન માટે ક્રીમ લગાવતા પહેલા તમે પગને ગરમ પાણીમાં ડુબાડી શકો છો.
ફાઈલ તસવીર
શિયાળામાં ત્વચાની સંભાળ જરૂરી, કરો આટલું
સમયાંતરે લિપ બામ લગાવતા રહેવું જોઈએ. શુષ્ક ફાટેલા હોઠને રોકવા માટે તે જરૂરી છે.
ફાઈલ તસવીર
સંસદનું સત્ર શરૂ થતાં જ રસાકસી