ફેસ્ટિવ ડિટોક્સ માટેની બેસ્ટ 5 ટિપ્સ
મિડ-ડે
ફેસ્ટિવ ડિટૉક્સ કરતી વખતે તમે જે આહાર લો છો તેના માપમાં થોડું નિયંત્રણ રાખવું જરૂરી છે.
મિડ-ડે
પૂરતા પ્રમાણમાં અને હેલ્ધી પીણાં પીવાથી પણ સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓ ઘટે છે.
મિડ-ડે
ખોરાકની પસંદગી એ પ્રમાણે કરવી કે તમારું શરીર અને વજન કાબૂમાં રહે.
મિડ-ડે
તમે જે પણ આહાર લો છો તે સમયસર અને ચોક્કસ સમયના અંતરાળમાં લેવું જરૂરી છે. જેને મીલ પ્લાનિંગ કહેવાય છે તે કરવું જરૂરી છે.
મિડ-ડે
ખોરાકની પસંદગી પણ બૉડી ડિટૉક્સ કરવા માટે મહત્વનો ભાગ ભજવે છે. આથી શરીરમાંથી કચરો બહાર ફેંકે અને ડિટૉક્સ થાય તે પ્રકારના ખોરાકની પસંદગી મહત્વપૂર્ણ હોય છે.
મિડ-ડે
આ અભિનેત્રીઓના બ્રાઈડલ લૂક છે ખૂબસુરત