?>

મલબાર હિલનું શાંતિવન ગાર્ડન ફરી ખુલશે

મિડ-ડે

Gujaratimidday
News
By Rachana Joshi
Published Jan 11, 2025

મલબાર હિલનું શાંતિવન ગાર્ડન હવે `ધ નેસ્ટ` તરીકે ઓળખાશે.

મિડ-ડે

મલબાર હિલનું શાંતિવન ગાર્ડન પહેલી ફેબ્રુઆરીથી જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવશે.

મિડ-ડે

`ધ નેસ્ટ` એક ઇકો-પાર્ક છે જેનો ઉદ્દેશ્ય લોકોને મૂળ પ્રજાતિઓ વિશે શિક્ષિત કરવાનો છે.

મિડ-ડે

તમને આ પણ ગમશે

આર્મી ડે પરેડના રિહર્સલ શરુ

ધુમ્મસની ચાદરથી ઢંકાયું મરીન ડ્રાઈવનું આકાશ

૧.૨ એકરનું આ ગાર્ડન રાધા ગોએન્કા દ્વારા લખાયેલા ધ હેરિટેજ પ્રોજેક્ટના જીવંત વારસાના ભાગ રૂપે સ્થાનિક છોડની વિવિધ પ્રજાતિઓ વિશે જ્ઞાન આપશે.

મિડ-ડે

`ધ નેસ્ટ`માં એમ્ફીથિયેટર છે, જેનો હેતુ ભવિષ્યમાં પર્ફોમન્સ યોજવાનો છે.

મિડ-ડે

શિયાળામાં ખોડાથી બચવા ઘરે જ કરજો આટલું

Follow Us on :-