નાભિમાં તેલ રેડવાના છે અનેક ફાયદા!
આઈસ્ટોક
નાભિમાં તેલ નાખવાથી પેટ દર્દથી રાહત મળે છે.
આઈસ્ટોક
સરસવના તેલમાં આદુ મિક્સ કરી નાભિમાં પર લગાવવાથી પેટ દર્દમાંથી રાહત મળે છે. તેમજ પેટની ચરબી ઘટાડી શકાય છે.
આઈસ્ટોક
નાભિને સાફ અને સ્વસ્થ રાખવા માટે તેમાં તેલ નાખવામાં આવે છે. નાભિમાં તેલ રેડવાથી શરીરને બેલેન્સ કરી શકાય છે.
આઈસ્ટોક
સ્કિનમાં ચમક આવે છે, સાથે સાથે સાંધાના દુ:ખાવાના મુળથી નાશ કરે છે.
આઈસ્ટોક
નાભિમાં તેલ રેડવાથી મગજ શાંત રહે છે. આ ઉપરાંત કમર દર્દથી પણ છૂટકારો આપે છે.
આઈસ્ટોક
વૈભવી ઉપાધ્યાયને ગરબા રમતાં જોઇ છે?