અનુજ-અનુપમા થશે ફરી એક?
ઇન્સ્ટાગ્રામ
અનુપમા’ના ફેન્સના મનમાં અત્યારે સૌથી મોટો પ્રશ્ન એ જ છે કે, શું #MaAn રિયુનિયન થશે? એટલે કે અનુજ અને અનુપમા એકબીજાને મળશે!
ઇન્સ્ટાગ્રામ
અનુજ-અનુપમા સેપ્રેશન પછી પહેલીવાર આજના એપિસોડમાં આમને-સામને આવશે.
ઇન્સ્ટાગ્રામ
અનુપમાના દીકરા સમરના લગ્નની વિધિઓ શરુ થઈ ગઈ છે એટલે અનુજ માયા અને છોટી અનુ સાથે અમદાવાદમાં ફંક્શનમાં હાજરી આપવા પહોંચ્યો છે.
ઇન્સ્ટાગ્રામ
આ ફંક્શન દરમિયાન અનુજ અને અનુપમા એ જ રીતે મળે છે જ્યારે તેઓ ૨૬ વર્ષ પછી પહેલી વાર મળ્યા હતા. બન્ને વચ્ચે એક ક્યૂટ મુમેન્ટ જોવા મળશે.
ઇન્સ્ટાગ્રામ
અનુજ-અનુપમા બન્નેને એકબીજાને જોઈને આઘાત લાગે છે. કેટલીય મિનિટો સુધી મૌન રહીને એકબીજાને નિહાળે છે. પણ મનમાં સવાલોના ઘોડા દોડે છે.
ઇન્સ્ટાગ્રામ
અનુજ-અનુપમાનું આ રિયુનિયન ખરેખર #MaAn રિયુનિયનની શરુઆત છે કે? મેકર્સ હજી કોઈ નવો ટ્વિસ્ટ લાવશે તો ફેન્સ તેમના મિલન માટે વધુ રાહ જોવી પડશે…
ઇન્સ્ટાગ્રામ
Cannesમાં છવાયો સારા અલી ખાનનો દેશી લૂક