સ્કીન કેરથી હેર કેરમાં ઉપયોગી છે વરિયાળી
Istock
વરિયાળીમાં એન્ટિસેપ્ટિક ગુણ હોય છે જે ત્વચાને મોઇશ્ચરાઇઝ કરે છે અને ફન્ગલ ઇન્ફેક્શનથી બચાવવામાં મદદ કરે છે.
Istock
જો તમને સવારે ઉઠ્યા પછી આંખોમાં સોજો આવે છે, બે ચમચી વરિયાળીને આખી રાત પલાળી, સવારે તે પાણી રૂમાં લઈને થોડીવાર આંખો પર રાખો.
Istock
તમારી ત્વચાને એક્સ્ફોલિએટ કરવા અને સાફ કરવા માટે સ્ક્રબને બદલે વરિયાળીના દાણાનો ઉપયોગ કરો. આના કારણે ત્વચાના મૃત કોષો બહાર આવે છે.
Istock
વરિયાળીમાં એક હોર્મોન હોય છે જે વાળ ખરતા અટકાવવામાં મદદ કરે છે. તેમાં એન્ટિઓક્સિડેન્ટ અને પોષક તત્વો હોય છે જે વાળને મજબૂત બનાવે છે.
Istock
વરિયાળીના બીજમાં હાઇડ્રેશન પાવર હોય છે જે માથાની ચામડીના પીએચને સંતુલિત કરવામાં મદદ કરે છે. તે માથાની ખંજવાળ દૂર કરવામાં પણ મદદ કરે છે.
Istock
સિદ્ધિવનાયક મંદિર પહોંચ્યો સૂરજ પંચોલી