Father’s Day : પપ્પાને સરપ્રાઈઝમાં આપો આ
આઇસ્ટૉક
આ વર્ષે ૧૮ જૂનના રોજ ફાધર્સ ડેની ઉજવણી કરવામાં આવશે. ત્યારે જાણી લો પપ્પાને સરપ્રાઈઝ આપવા શું કરી શકાય…
આઇસ્ટૉક
ફાધર્સ ડે પર પપ્પા સાથે ફિલ્મ જોવા જવાનો પ્લાન બનાવો, ટિકિટનો ખર્ચો તમે જ કાઢો. તેમને ઘરમાં જ ફિલ્મ જોવાનું ગમતું હોય તો પોપકોર્ન, સ્નેક્સની વ્યવસ્થા કરો.
આઇસ્ટૉક
ફાધર્સ ડે પર પપ્પા સાથે ફિલ્મ જોવા જવાનો પ્લાન બનાવો, ટિકિટનો ખર્ચો તમે જ કાઢો. તેમને ઘરમાં જ ફિલ્મ જોવાનું ગમતું હોય તો પોપકોર્ન, સ્નેક્સની વ્યવસ્થા કરો.
આઇસ્ટૉક
ફાધર્સ ડે પર પપ્પા સાથે ડિનર અથચા લંચ પર જવાનું પ્લાનિંગ પણ એક સારો વિકલ્પ છે. તમે તમારા પિતા સાથે તેમની મનપસંદ રેસ્ટોરન્ટમાં જઈ શકો છો. બે મિત્રોની જેમ રહો.
આઇસ્ટૉક
પપ્પા હંમેશા પરિવારમાં દરેકની જરૂરિયાતોનું ધ્યાન રાખે છે અને દરેક માટે શોપિંગ કરે છે. પણ આ ફાધર્સ ડે, તમારા પિતાને શોપિંગ માટે લઈ જાઓ. તેમને સ્પેશ્યલ ફીલ કરાવો.
આઇસ્ટૉક
મિથુનદાનું સાચું નામ શું છે?