પેશાબ છૂટથી થતો ન હોય તો શું કરવું?
મિડ-ડે
પેશાબ છૂટથી થતો ન હોય તો શું કરવું?
રાતભર પાણીમાં ઘઉં પલાળીને સવારે કૂટી નાખીને તેમાં સાકર એડ કરીને હલવો બનાવી પણ ખાઈ શકાય.
મિડ-ડે
પેશાબ છૂટથી થતો ન હોય તો શું કરવું?
એલચીના ચૂર્ણ સાથે મધનું સેવન કરવામાં આવે તો પણ પેશાબ છૂટથી થાય છે.
મિડ-ડે
પેશાબ છૂટથી થતો ન હોય તો શું કરવું?
એકદમ ફ્રેશ છાશમાં ગોળનું ઉમેરણ કરીને જો પીવામાં આવે તો બંધ થયેલો પેશાબ છૂટથી થવા લાગે છે.
મિડ-ડે
પેશાબ છૂટથી થતો ન હોય તો શું કરવું?
ગરમ દૂધમાં સાકર તેમ જ ચોખ્ખું ઘી નાખીને પી શકાય છે.
મિડ-ડે
પેશાબ છૂટથી થતો ન હોય તો શું કરવું?
મૂળાનો રસ પીવાથી પેશાબ અટકતો હોય તો ખુલીને થવા લાગે છે.
મિડ-ડે
BJP કાર્યકરોનું મલાડમાં પ્રદર્શન